નીચેનામાંથી કયા કલિલ દ્રાવણમાં વિક્ષેપિત કલા પ્રવાહી છે જ્યારે વિક્ષેપન માધ્યમ વાયુ છે?

  • A
    વાદળ
  • B
    ધુમાડો
  • C
    દૂધ
  • D
    ધૂળ

Explore More

Similar Questions

નીચેના પૈકી શામાં ટિંડલ અસર જોવા મળતી નથી?

નીચેનામાંથી કયો પદાર્થ લાયોફિલિક સોલ બનાવવા માટે ઉપયોગી નથી?

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A$: સૌથી ઝીણું સોનું લાલ રંગનું હોય છે,જેમ કણોનું કદ વધે છે,તેમ તે જાંબલી,પછી વાદળી અને અંતે સોનેરી દેખાય છે.
કારણ $R$: કોલોઇડલ દ્રાવણનો રંગ વિખરાયેલા કણો દ્વારા વિખરાયેલા પ્રકાશની તરંગલંબાઇ પર આધાર રાખે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

પાયસ (emulsion) માં વિક્ષેપિત કલા (dispersed phase) ની ભૌતિક અવસ્થા શું હોય છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ (કોલોઇડ બનાવવાની પદ્ધતિ) List-$II$ (રાસાયણિક પ્રક્રિયા)
$(a)$ જળવિભાજન $(i) \; 2 AuCl_{3} + 3 HCHO + 3 H_{2}O \rightarrow 2 Au(sol) + 3 HCOOH + 6 HCl$
$(b)$ રિડક્શન $(ii) \; As_{2}O_{3} + 3 H_{2}S \rightarrow As_{2}S_{3}(sol) + 3 H_{2}O$
$(c)$ ઓક્સિડેશન $(iii) \; SO_{2} + 2 H_{2}S \rightarrow 3 S(sol) + 2 H_{2}O$
$(d)$ દ્વિવિઘટન $(iv) \; FeCl_{3} + 3 H_{2}O \rightarrow Fe(OH)_{3}(sol) + 3 HCl$

નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo